Surprise Me!

સુરતની જ્વેલર્સ શોપમાં તસ્કરો ત્રાટક્યા, ફિલ્મી ઢબે કરી ચોરી : UPથી 3 આરોપી ઝડપાયા

2025-08-29 4 Dailymotion

પાંડેસરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા, પાંડેસરા પોલીસે આ કાર્યવાહી પાર પાડી છે.

Buy Now on CodeCanyon